SSC CGL Tier-I Rescheduled Exam Date 2025 જાહેર
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા SSC CGL 2025 માટે રીસ્કેડ્યુલ થયેલા Tier-I પરીક્ષા માટે City Intimation Slip અને Admit Card જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવાર Tier-I પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પરથી ચેક કરી શકે છે.
| પરીક્ષા નામ | SSC CGL Tier-I 2025 |
|---|---|
| રી-એક્ઝામ તારીખ | 14/10/2025 |
| City Intimation Slip ઉપલબ્ધ | 05/10/2025 થી |
| Admit Card ડાઉનલોડ | 09/10/2025 થી |
| Answer Key & Objection | 15/10/2025 થી, ₹100/- per question |
City Intimation Slip કેવી રીતે ડાઉનલોડ કરશો :
- સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
- લોગિન લિંક પર ક્લિક કરીને લોગિન વિગતો દાખલ કરો.
- તમારું City Intimation Slip ડિસ્પ્લે થશે.
- ચેક કરીને ડાઉનલોડ કરો અને હાર્ડ કૉપી રાખો.
Tier-I પરીક્ષા 12 થી 26 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઇ હતી, જેમાં લગભગ 13.5 લાખ ઉમેદવારે ભાગ લીધો હતો.
➥ Official Notice માટે : અહીં ક્લિક કરો
➥ Official Source: https://ssc.gov.in