આંગણવાડીમાં આવી 9000 જગ્યાઓ પર મોટી ભરતી.


🚨 આગંણવાડીમાં હેલ્પર અને તેડાગર માટે ની ભરતી 2025 | 9000+ જગ્યાઓ માટે ભરતી શરૂ

સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા 2025 માટે કાર્યકર (વર્કર) અને તેડાગર (હેલ્પર) પદ માટે નવી ભરતી જાહેર થઈ છે. કુલ 9000+ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આ પોસ્ટમાં તમને લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અને Official PDF લિંક મળે છે.


📌 ભરતી સંક્ષિપ્ત વિગતો

  • પોસ્ટનું નામ : 1. કાર્યકર (વર્કર) અને 2. તેડાગર (હેલ્પર)
  • ટોટલ જગ્યા : 9000+
  • ભરતી સંસ્થા : સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)
  • ફોર્મ શરુ : 08 Aug 2025 તારીખ થી ફોર્મ Portal પર શરુ થયેલ છે.

📌 ભરતી માટે અગત્યની તારીખ

  • ફોર્મ શરૂ તા. : 08 Aug 2025
  • ફોર્મ છેલ્લી તા. :  30 Aug 2025

📌 અરજી ફી

  • નોકરીની જાહેરાતમાં અરજી ફીનો ઉલ્લેખ નથી.

📌 ડિસ્ટ્રિક્ટ પ્રમાણે આંગણવાડી વર્કર & આંગણવાડી હેલ્પર જગ્યા

DistrictAnganwadi Worker PostsAnganwadi Helper Posts
Surat Urban5292
Ahmedabad Urban217351
Vadodara97144
Gir Somnath8691
Dang3227
Porbandar4465
Tapi8989
Anand179215
Bhavnagar135196
Junagadh90124
Mahisagar6381
Gandhinagar Urban1122
Valsad159158
Navsari125117
Surat134127
Morbi101182
Junagadh Urban2926
Kheda136160
Gandhinagar7382
Devbhumi Dwarka74135
Amreli149185
Ahmedabad148172
Kutch245374
Bhavnagar Urban3746
Narmada8173
Mehsana186207
Banaskantha168379
Vadodara Urban4064
Panchmahal92106
Dahod157179
Botad5464
Sabarkantha137142
Patan130166
Surendranagar126172
Aravalli83111
Jamnagar Urban4441
Rajkot114191
Bharuch81120
Chhota Udepur80112
Jamnagar84141
Rajkot Urban3648
Total 43055590


🎓 શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર : 12 પાસ
  • આંગણવાડી તેડાગર : 10 પાસ

🎯 ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ

🎯 પગાર ધોરણ

  • આંગણવાડી કાર્યકર: ફિક્સ પગાર રૂ. ૧૦૦૦૦ /- પ્રતિમાસ
  • આંગણવાડી તેડાગર: ફિક્સ પગાર રૂ. ૫૫૦૦/- પ્રતિમાસ

📥📥 અરજી કેવી રીતે કરવી?

  1. https://e-hrms.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

📎 મહત્વપૂર્ણ લિંક


❓FAQs – પ્રશ્નો અને જવાબ

પ્ર. 1: આગંણવાડીમાં હેલ્પર અને તેડાગર માટે કઈ લાયકાત જરૂરી છે?
ઉ. ➤ 10 પાસ/12 પાસ

પ્ર. 2: ઉંમર મર્યાદા કેટલી છે?
ઉ. ➤ 18 થી 33 વર્ષ 


📌 નોંધ: અરજી કરતા પહેલા અધિકૃત જાહેરાત સારી રીતે વાંચવી જરૂરી છે. યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખો અને સમયમર્યાદા ધ્યાનમાં રાખી ફોર્મ ભરો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience.
Ok, Go it!