📢 Army Agniveer Result 2025 | ARO-વાઇઝ PDF જાહેર
ઇન્ડિયન આર્મી દ્વારા આયોજિત Agniveer CEE પરીક્ષાનું પરિણામ 2025 માટે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનો Roll Number ARO વાઇઝ PDF દ્વારા તપાસી શકે છે. શોર્ટલિસ્ટેડ ઉમેદવાર Physical Test માટે બોલાવવામાં આવશે.
⏬ નીચે તમે ARO વાઇઝ PDF લિંક, પરિણામની તારીખ, પસંદગી પ્રક્રિયા અને અગત્યની વિગતો વાંચી શકો છો.
📌 પરિણામ સંક્ષિપ્ત વિગત
- પોસ્ટનું નામ: Agniveer (Army CEE)
- પરીક્ષા તારીખ: June–July 2025
- પરિણામ તારીખ: 26 July 2025
- પસંદગી પ્રક્રિયા: CEE → Physical Test → Medical
📂 ARO Zone વાઇઝ PDF લિંક
ARO નામ | Result PDF લિંક |
---|---|
Jamnagar | Download |
Ahmedabad | Download |
More | Download |
🔎 નોંધ: PDF ફાઈલ download કર્યા પછી Ctrl + F થી તમારું Roll Number શોધો.
📢 અગત્યની તારીખો
- Result જાહેર: 26 Jul 2025
- Physical Test: ટંક સમય મા જાહેરાત થશે