📢 UPSC દ્વારા નવી ભરતી જાહેરાત 2025 – Advt. No. 07/2025
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા વિવિધ મંત્રાલય અને વિભાગોમાં વિવિધ પદો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Advt No. 07/2025 હેઠળ બહાર પાડવામાં આવી છે.
સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) |
---|---|
જાહેરાત નંબર | 07/2025 |
પદો | સહાયક ડિરેક્ટર, કંપની પ્રોસિક્યુટર, ડેપ્યુટી આર્કિટેક્ટ, Havildar, Scientist B, Deputy Central Intelligence Officer અને અન્ય |
અરજી પદ્ધતિ | ફક્ત ઓનલાઈન |
અરજી સાઇટ | upsconline.gov.in |
📌 આ ભરતીમાં કુલ 100+ જેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે, અને વિવિધ મંત્રાલય/વિભાગો હેઠળ પદો ઉપલબ્ધ છે જેમ કે:
- SFIO (Serious Fraud Investigation Office)
- Ministry of Corporate Affairs
- Military Engineering Services
- Archaeological Survey of India (ASI)
- Health Ministry
- Ministry of Jal Shakti
- IB (Intelligence Bureau)