પોસ્ટ
- ડ્રાઈવર
કુલ જગ્યા
- 86
શૈક્ષણિક લાયકાત
- 12 પાસ અથવા સમકક્ષ
- અનુભવ : ઉમેદવાર સરકારી અથવા ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
વયમર્યાદા
- 23 થી 33 વર્ષ
શારીરિક ક્ષમતા
1. પુરુષ માટે
- ઊંચાઈ : 162 સે.મી.
- ST ઉમેદવાર માટે : 158 સે.મી.
- છાતી : 84 સે.મી.
2. મહિલા માટે
- ઊંચાઈ : 158 સે.મી.
- ST ઉમેદવાર માટે : 155 સે.મી.
ચલણ
- જનરલ માટે : 1000/-
- અન્ય માટે : 500/
ફોર્મ માટે જરૂરી તારીખ
- ફોર્મ શરૂ થવાની તા. : 16/05/2025 (12:00)
- છેલ્લી તારીખ: 06/06/2025 (23:59)
- લેખિત પરીક્ષા તા. : 06/07/2025
- ડ્રાઇવિંગ ટેસ્ટ તા. : ઓગસ્ટ 2025 (અંદાજિત)
પગાર
- Rs. 19,900/- - Rs. 63,200/-
➟ વેબ સાઇટ માટે અહીં ક્લિક કરો
➟ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
નોંધ : અરજી કરતા પહેલા, સત્તાવાર સૂચના અને જાહેરાત વાંચવાનું સૂચન કરવામાં આવે છે.