મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી

NEW RECRUITMENT 2026 – મિશન વાત્સલ્ય યોજના

મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજકોટ દ્વારા વિવિધ પદો માટે સીધી ઇન્ટરવ્યુ આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

યોજના નામમિશન વાત્સલ્ય યોજના
ભરતી સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજકોટ
ભરતી પ્રકારઇન્ટરવ્યુ આધારિત
જોબ લોકેશનરાજકોટ
ઇન્ટરવ્યુ તારીખ04/02/2026
ઇન્ટરવ્યુ સમય09:00 AM

📍 ઇન્ટરવ્યુ સ્થળ

જિલ્લા બાળ સુરક્ષા એકમ,
બહુમાળી ભવન, બ્લોક નં. 5,
ચોથો માળ, રાજકોટ,
જી. રાજકોટ

📌 ઉપલબ્ધ જગ્યાઓની વિગત

  • 👤 હાઉસ ફાધર
  • 🎨 આર્ટસ & ક્રાફ્ટ ટીચર
  • 🧘 PT / યોગા ટ્રેનર
  • 👨‍🍳 કૂક
  • 📊 સ્ટોર કીપર
  • 🛡️ નાઈટ વોચમેન
  • 🧹 હાઉસ કીપર
  • 🏥 પેરા મેડિકલ સ્ટાફ

📄 મહત્વપૂર્ણ સૂચના

તમામ ઉમેદવારોને તમામ અસલ ડોક્યુમેન્ટ સાથે નિયત સમય પહેલા હાજર રહેવું ફરજિયાત છે. મોડું પહોંચનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં સામેલ કરવામાં આવશે નહીં.

🔗 મહત્વપૂર્ણ લિંક

➤ Official Notification : Click Here