Central Bank of India Recruitment 2026
Central Bank of India દ્વારા Foreign Exchange Officer (Scale III) અને Marketing Officer (Scale I) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 350 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.
| ભરતી સંસ્થા | Central Bank of India |
|---|---|
| પોસ્ટ નામ | Foreign Exchange Officer & Marketing Officer |
| કુલ જગ્યાઓ | 350 |
| અરજી પ્રક્રિયા | Online |
| અરજી તારીખ | 20 જાન્યુઆરી 2026 થી 03 ફેબ્રુઆરી 2026 |
| પરીક્ષા તારીખ | ફેબ્રુઆરી / માર્ચ 2026 (ટેન્ટેટિવ) |
| ઓફિશિયલ વેબસાઈટ | centralbankofindia.co.in |
📢 પોસ્ટ-વાઇઝ જગ્યાઓ
| પોસ્ટ નામ | સ્કેલ | જગ્યાઓ |
|---|---|---|
| Foreign Exchange Officer | Scale III | 50 |
| Marketing Officer | Scale I | 300 |
| કુલ | – | 350 |
🎓 પાત્રતા માપદંડ
1. Foreign Exchange Officer (Scale III)
- વય મર્યાદા: 25 થી 35 વર્ષ
- લાયકાત: Graduate (Any Discipline) + CFA / CA / MBA
- IIBF તરફથી Foreign Exchange Operations Certificate ફરજિયાત
- અનુભવ: Scheduled Commercial Bank માં Officer તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ (3 વર્ષ Trade Finance / Forex Operations માં ફરજિયાત)
2. Marketing Officer (Scale I)
- વય મર્યાદા: 22 થી 30 વર્ષ
- લાયકાત: Graduate + Full-time MBA / PGDBA / PGDBM / PGPM / PGDM (Marketing)
- અનુભવ: 2 વર્ષ post-qualification (1 વર્ષ BFSI Sector માં Marketing Domain માં સતત અનુભવ)
💳 અરજી ફી
- SC / ST / PwBD / Women: ₹175/-
- બાકીના તમામ ઉમેદવારો: ₹850/-
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Apply Online :
Click Here
➤ Official Notification PDF :
Click Here
➤ Official Website :
Click Here