ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવર ની ભરતી

ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવર ની ભરતી

સંસ્થાઇન્ડિયા પોસ્ટ વિભાગ
પોસ્ટડ્રાઈવર (Staff Car)
કુલ જગ્યા48
ફોર્મ પ્રોસેસઓફલાઇન (અરજી દ્વારા)
અરજીની છેલ્લી તારીખ19/01/2026 (18:00)
અરજી મોકલવાનું સરનામુંસિનિયર મેનેજર (GR.A), મેઇલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, સલાપાસ રોડ, મિર્ઝાપુર, અમદાવાદ 380001
પગારRs. 19,900/-

🎓 લાયકાત અને અનુભવ

  • શૈક્ષણિક લાયકાત: 10 પાસ
  • ડ્રાઇવિંગ લાયસન્સ: Light અને Heavy વ્હીકલ માટે માન્ય હોવું જોઈએ
  • મોટર મિકેનિઝમનું જ્ઞાન: વાહનમાં આવતી નાની-મોટી ખામીઓ સુધારવા સક્ષમ હોવું જોઈએ
  • અનુભવ: હળવા અને ભારે મોટર વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ

💰 અરજી ફી

  • જেনરલ ઉમેદવાર: ₹100/-
  • SC/ST/ મહિલાઓ: ફી મફત
  • ફી ચૂકવણી Challan Form દ્વારા – ઈ-પેમેન્ટ CPMG Gujarat Circle (ઈ-બિલર ID: 1000099011)

📝 જરૂરી ડોક્યુમેન્ટ

  • જન્મનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડ્રાઈવિંગ અનુભવનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે સક્ષમ અધિકારી દ્વારા)
  • ફોટોગ્રાફ: ફોર્મ પર સ્વ-પ્રમાણિત નવો પાસપોર્ટ સાઈઝ + એક વધારાનું ફોટો પિન કરવું, પાછળ નામ લખવું

📌 મહત્વપૂર્ણ માહિતી

  • ઓરિજિનલ સર્ટિફિકેટ મોકલવાની જરૂર નહીં, ફક્ત Self-attested નકલો જોડવી
  • નિમણૂક બાદ ઉમેદવાર ગુજરાત સર્કલમાં ગમે ત્યાં ફરજ બજાવશે

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ નોટિફિકેશન અને ફોર્મ PDF ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
➤ India Post વેબસાઈટ : અહીં ક્લિક કરો