TET 1 (Teacher Eligibility Test 1) પ્રોવિઝનલ આન્સર કી 2025 જાહેર
સ્ટેટ એગ્ઝામિનેશન બોર્ડ (SEB) દ્વારા લેવામાં આવેલી Teacher Eligibility Test 1 – TET-1 માટેની પ્રોવિઝનલ આન્સર કી અને OMR શીટ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો હવે PDF ફોર્મેટમાં આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરી પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે.
| સંસ્થા | State Examination Board – SEB |
|---|---|
| પરીક્ષા નામ | Teacher Eligibility Test 1 – TET-1 |
| પરીક્ષા તારીખ અને સમય | 21 ડિસેમ્બર 2025, 12:00 pm થી 02:00 pm |
| પ્રોવિઝનલ આન્સર કી જાહેર તારીખ | 24 ડિસેમ્બર 2025 |
| OMR શીટ | ઉપલબ્ધ |
| સત્તાવાર વેબસાઈટ | sebexam.org |
📝 આન્સર કી અને OMR શીટ લિંક્સ
➤ TET 1 પ્રોવિઝનલ આન્સર કી PDF:
અહીં ક્લિક કરો
➤ TET 1 OMR શીટ:
અહીં ક્લિક કરો
➤ TET 1 પ્રશ્નપત્ર PDF:
અહીં ક્લિક કરો
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જો આન્સર કી અંગે કોઈ અપત્તિ હોય તો નક્કી કરેલી સમયમર્યાદામાં Objection Portal મારફતે અરજી કરે.