રેલ્વે RRC NR એપ્રેન્ટિસ ભરતી 2025

Railway RRC NR Apprentice Recruitment 2025 – કુલ 4116 જગ્યાઓ

ઉત્તર રેલવે (Northern Railway – NR), નવો દિલ્હીએ વર્ષ 2025 માટેની Apprentice Recruitment બહાર પાડી છે. આ ભરતીમાં કુલ 4116 જગ્યાઓ છે. અરજી કરવાની પ્રક્રિયા 25 નવેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે।

ભરતી સંસ્થાRailway Recruitment Cell – Northern Railway (NR)
પોસ્ટનું નામApprentice (Various Trades)
કુલ જગ્યાઓ4116
નોકરીનું સ્થાનભારત

📅 અગત્યની તારીખો

  • અરજી શરૂ: 25 નવેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 24 ડિસેમ્બર 2025
  • Exam Fee Last Date: 24 ડિસેમ્બર 2025
  • Exam Date: પછી જાહેર થશે
  • Admit Card: પરીક્ષા પહેલા
  • Result: જલ્દી અપડેટ થશે

💰 અરજી ફી

  • General / OBC: ₹100
  • SC / ST / Female: ₹0
  • Payment Mode: Debit Card / Credit Card / Net Banking / UPI

🎯 ઉંમર મર્યાદા (24 ડિસેમ્બર 2025 પ્રમાણે)

  • Minimum Age: 15 Years
  • Maximum Age: 24 Years
  • Age Relaxation નિયમ મુજબ મળશે

🎓 શૈક્ષણિક લાયકાત

  • 10th Pass (50% Marks જરૂરી)
  • સંબંધિત trade માં ITI Certificate ફરજિયાત

📌 કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcnr.org અથવા નીચે આપેલી direct link દ્વારા અરજી કરી શકે છે. Form ભરતા પહેલા Official Notification જરૂર વાંચવો.

🎯 પસંદગી પ્રક્રિયા

પસંદગી Merit List આધારે થશે (10th + ITI Marks).

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Apply Online: અહીં ક્લિક કરો
➤ Notification Download: અહીં ક્લિક કરો
➤ Official Website: અહીં ક્લિક કરો
➤ Official Source: અહીં ક્લિક કરો