GPSC દ્વારા STI પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને કોંસેંટ ડિપોઝિટ ફોર્મ ફરી શરૂ
| પોસ્ટ | રાજય વેરા નિરીક્ષક (STI) |
|---|---|
| જાહેરાત ક્રમાંક | 27/202526 |
| પ્રાથમિક પરીક્ષા | 04/01/2026 |
ફી પ્રોસેસ (લેઇટ ફી)
જનરલ માટે : 500 + 500 = 1000/-
OBC/EWS/SC/ST/દિવ્યાંગ/મહિલા માટે : 400 + 400 = 800/-
➥ સંમતિ ફોર્મ અને ડિપોઝિટ માટે : અહી ક્લિક કરો
સંમતિ ફોર્મ તારીખ
24/11/2025 થી 26/11/2025 (સવારે 10:00 કલાક સુધી)
Official Source:
https://gpsc.gujarat.gov.in