NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના) Scholarship

NMMS પરીક્ષા

NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા - 2025-26

ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષા.
પરીક્ષા SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા લેવામાં આવશે.

📅 અગત્યની તારીખો:

  • જાહેરનામું બહાર પડ્યું: 07/11/2025
  • ફોર્મ શરૂ થવા ની તારીખ: 10/11/2025
  • છેલ્લી તારીખ (ફોર્મ): 22/11/2025
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 24/11/2025
  • પરીક્ષા તારીખ (અંદાજિત): 03/01/2026

💰 શિષ્યવૃતિ રકમ: રૂ. 12,000 દર વર્ષે

💵 ફી:

  • જનરલ / EWS / OBC: ₹70/-
  • SC / ST / PWD: ₹50/-

👩‍🎓 લાયકાત:

  • સરકારી, ગ્રાન્ટેડ અથવા લોકલ બોડી શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • પ્રાઇવેટ, નવોદય કે નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં.

📄 જરૂરી ડોકયુમેન્ટ:

  • ફોટો / સહી
  • વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ ID

📜 નોટિફિકેશન માટે: અહી ક્લિક કરો

🌐 વેબસાઇટ: https://sebexam.org

📝 ફોર્મ ભરવા માટે: અહી ક્લિક કરો