NSP નેશનલ સ્કોલરશીપ - 2025-26
વર્ષ 2025-26 માટે નવી તથા રીન્યુઅલ અરજી શરૂ થઈ ગઈ છે.
દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે.
📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા. 15/11/2025 સુધી અરજી કરી શકાશે.
કોણ અરજી કરી શકશે?
- જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨માં 80% કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
- અગાઉ અરજી કરેલ વિદ્યાર્થીઓએ રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે.
📄 જરૂરી ડોકયુમેન્ટ:
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તો)
- આવકનો દાખલો
- LC (સ્કૂલ લિવિંગ)
- બોનોફાઇડ સર્ટિફિકેટ
- શાળા / કોલેજ ID કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
- ઇ-મેઈલ ID અને મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોવો જરૂરી)
👉 વેબસાઈટ માટે: અહી ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે: અહી ક્લિક કરો