SBI CBO પરિણામ 2025 જાહેર
સંસ્થા | State Bank of India (SBI) |
---|---|
પોસ્ટ | Circle Based Officer (CBO) |
જાહેરાત નં. | CRPD/CBO/2025-26/03 |
કુલ જગ્યાઓ | 2964 |
શ્રેણી | Result |
સ્થિતિ | જાહેર |
પરિણામ જાહેર તારીખ | 13 ઓક્ટોબર 2025 |
બેઝિક પગાર | રૂ. 48,480/- |
ઈન્ટરવ્યુ શરૂ તારીખ | 1 નવેમ્બર 2025 |
પસંદગી પ્રક્રિયા | (i) Online Exam (ii) Screening (iii) Interview (iv) Local Language Test |
SBI CBO પરિણામ 2025 હવે સત્તાવાર રીતે જાહેર કરાયું છે. ઉમેદવારો પોતાનું પરિણામ PDF સ્વરૂપે SBIની વેબસાઈટ પરથી ચેક કરી શકે છે. રિઝલ્ટમાં ઉમેદવારના રોલ નંબર, કેટેગરી મુજબ કટ-ઓફ અને વિભાગવાર ગુણની માહિતી આપવામાં આવી છે. ઈન્ટરવ્યુ પ્રક્રિયા 1 નવેમ્બર 2025 થી શરૂ થશે.
➥ પરિણામ ડાઉનલોડ લિંક: અહી ક્લિક કરો
➥ Official Source: https://sbi.bank.in