NHM - નેશનલ હેલ્થ મીશન અમદાવાદ દ્વારા ભરતી....

NHM - નેશનલ હેલ્થ મીશન અમદાવાદ દ્વારા ભરતી

પોસ્ટ ફાર્માસીસ્ટ
પગાર Rs. 16,000/-
ફોર્મ પ્રોસેસ ઓનલાઇન
ફોર્મ શરૂ તા. 01/10/2025
ફોર્મ છેલ્લી તા. 10/10/2025
ભરતી કરાર આધારિત

લાયકાત  : 

  • માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો