RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ એક્સ સર્વિસ મેન
કુલ જગ્યા 53
વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં
માસિક ફિક્સ પગાર Rs. 25,000/-
ભરતી ઇન્ટરવ્યુ દ્વારા

લાયકાત : નિવૃત્ત લશ્કરી સિપાહી/જવાન (હવાલદાર સુધીની કક્ષાના) (મેડીકલ કેટેગરી શેફ-1 (S.H.A.P.E.-1) હોવી જોઈએ.)

ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

તારીખ : 07/10/2025

સમય : સવારે 09:00 થી 11:00 કલાક સુધી...

સ્થળ : ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મિટિંગ હોલ, ઢેબર રોડ રાજકોટ.

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો