SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...

પોસ્ટ : હેડ કોન્સટેબલ (મિનિસ્ટ્રીયલ)

કુલ જગ્યા : 509

અગત્યની તારીખો

ફોર્મ શરૂ તા. 29/09/2025

ફોર્મ છેલ્લી તા. : 20/10/2025

ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 21/10/2025

ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા : 27/10/2025 થી 29/10/2025

CBE પરીક્ષા તા. : December 2025/January 2026

ચલણ

SC/ST/સ્ત્રી/વિકલાંગ/એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

લાયકાત : 12 પાસ

પગાર : Pay Level-4 (Rs. 25500-81100)

ઉંમર : 18 થી 25 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ 02/07/2000 થી 01/07/2007 ની વચ્ચે હોવી જોઈએ.
📌 ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
• ફોટો/સહી
• આધાર કાર્ડ
• લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
• જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ

🚨

🚨

નોટિફિકેશન માટે: અહીં ક્લિક કરો

વેબ સાઇટ માટે: અહીં ક્લિક કરો