ગુજરાત બિનઅનામત વર્ગ માટે સહાય યોજના 2025 | તાલીમ, કોચિંગ અને ભોજન બિલ સહાય માટે અરજી કરો

📢 ગુજરાત બિન-અનામત વર્ગ માટે વિવિધ સહાય યોજનાઓ – GUEEDC 2025

ગુજરાત બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા વિવિધ સહાય યોજનાઓ હેઠળ શિક્ષણ સંબંધિત સહાય ઉપલબ્ધ છે. અરજદારો માટે ઓનલાઈન અરજી કરવાની ફરજ રહેશે.

📘 1. સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

  • GPSC, UPSC, DySO, PSI, Clerk, Banking જેવી પરીક્ષાઓ માટે
  • શહેર માટે ₹1,200/- | ગ્રામ્ય માટે ₹1,000/- માસિક સહાય

📗 2. JEE/NEET/GUJCET કોચિંગ સહાય યોજના

  • Std.10 પછી JEE, NEET, GUJCET માટે તૈયારી લેનાર વિદ્યાર્થીઓ માટે
  • વાર્ષિક સહાય ₹20,000/- અથવા actual fee

📕 3. ભોજન બિલ સહાય યોજના

  • Hostel માં રહેતા વિદ્યાર્થીઓ માટે ભોજન સહાય
  • શહેર માટે ₹2,000/- | ગ્રામ્ય માટે ₹1,500/-

📙 4. Std.10 પછી કોચિંગ સહાય યોજના

  • ITI, Para-medical, Engineering જેવી કક્ષાઓ માટે
  • શહેર માટે ₹15,000/- | ગ્રામ્ય માટે ₹12,000/-

🌐 વધુ માહિતી માટે: gueedc.gujarat.gov.in

📝 Notification  📝 Apply Online

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience.
Ok, Go it!