SSC MTS અને હવલદાર ભરતી 2025 | 10 પાસ માટે સરકારી નોકરી – Apply Now

📢 SSC MTS અને હવલદાર ભરતી 2025 | 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીનો મોકો

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભારત સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં Multi-Tasking Staff (MTS) અને Havaldar (CBIC & CBN) પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

સંસ્થાStaff Selection Commission (SSC)
પોસ્ટMTS (Non-Technical) અને હવલદાર
જગ્યાહવલદાર - 1075+, MTS – અપડેટ થશે
લાયકાતમેટ્રિક/10 પાસ
ઉંમર મર્યાદા18 થી 25/27 વર્ષ (01-08-2025ના હિસાબથી)
ફી₹100 (SC/ST/મહિલાઓ માટે છૂટ)
અરજી તારીખ26-06-2025 થી 24-07-2025
ફી ચૂકવણી છેલ્લી તારીખ25-07-2025
ફોર્મ સુધારવાની તારીખ29-07-2025 થી 31-07-2025
પરીક્ષા તારીખ20 સપ્ટેમ્બર – 24 ઓક્ટોબર 2025 (CBE)
પરીક્ષા પદ્ધતિCBT + PST/PET (હવલદાર માટે)

🔹 પે લેવલ-1 મુજબ પગાર, ભારત સરકારના વિભાગોમાં નોન-ગેઝેટેડ પોસ્ટ 🔹 હવલદાર માટે શારીરિક ધોરણ (PET/PST) જરૂરી રહેશે 🔹 મહિલાઓને અરજીએ પ્રોત્સાહન આપવામાં આવે છે

📝 ઓનલાઈન અરજી કરો
📥 જાહેરાત PDF ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience.
Ok, Go it!