GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા વાયરમેન ની ભરતી

iGujarat
0



પોસ્ટ 

  • વાયરમેન (જાહેરાત ક્રમાંક : 311/202526)

કુલ જગ્યા 

  • 66

શૈક્ષણિક લાયકાત  

  • 2 વર્ષનો ITI વાયરમેન કોર્સ
OR
  • 2 વર્ષનો ITI ઇલેક્ટ્રિશિયન કોર્સ
વયમર્યાદા

  • ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ
ચલણ

  • જનરલ માટે : 500/-
  • અન્ય માટે : 400/
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....

ફોર્મ માટે જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ થવાની તા. : 11/06/2025 (14:00 કલાકે)
  • છેલ્લી તારીખ: 25/06/2025 (23:59 કલાક)
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 28/06/2025 (23:59 કલાક)
પગાર 

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.26,000/- ફિક્સ પગાર

 ભરતી અંગેની નોટિફિકેશન  અહીં ક્લિક કરો
➟ વેબ સાઇટ માટે અહીં ક્લિક કરો
➟ ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો

નોંધ  : અરજી કરતા પહેલા, સત્તાવાર સૂચના અને જાહેરાત વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)