પોસ્ટ
- નાવિક (જનરલ ડયુટી)
- નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)
- યાંત્રિક
કુલ જગ્યા
- 630
શૈક્ષણિક લાયકાત
- નાવિક (જનરલ ડયુટી) : 12 પાસ સાયન્સ
- નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) : 10 પાસ
- યાંત્રિક : 10 પાસ/12 પાસ અને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન
- (રેડિયો/પાવર) એન્જિનિયરિંગ
વયમર્યાદા
- ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી 22 વર્ષ હોવી જોઈએ.
ફોર્મ માટે જરૂરી તારીખ
- ફોર્મ શરૂ થવાની તા. : 11/06/2025
- છેલ્લી તારીખ: 25/06/2025
➟ વેબ સાઇટ માટે અહીં ક્લિક કરો
➟ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
નોંધ : અરજી કરતા પહેલા, સત્તાવાર સૂચના અને જાહેરાત વાંચવાનું સૂચન કરવામાં આવે છે.