સુરત મહા રોજગાર ભરતી મેળો 2026

સુરત મહા રોજગાર ભરતી મેળો

રોજગાર વિનિમય કચેરી, સુરત દ્વારા આયોજિત મહા રોજગાર ભરતી મેળો.

💼 ઉપલબ્ધ જગ્યાઓ (Post)

  • સિનિયર ટેક્નિશિયન
  • સેલ્સ એક્ઝિક્યુટિવ
  • સ્ટોર ઇન ચાર્જ
  • પ્રોજેક્ટ એન્જિનિયર
  • બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર
  • રીસેપ્સનિસ્ટ
  • બિઝનેસ ડેવલોપમેન્ટ
  • માર્કેટિંગ હેડ
  • ડાયમંડ પૉલિશ વર્કર
તારીખ23/01/2026
સમયસવારે 11:00 કલાકે
📍 સ્થળ રોજગાર કચેરી, સી બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત

➤ અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન : અહીં ક્લિક કરો

ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ CV / રીઝ્યુમ સાથે હાજર રહેવું.

Watermark