RRB દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી 2025
| સંસ્થા | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
|---|---|
| જાહેરાત ક્રમાંક | CEN No. 08/2025 |
| ફોર્મ પ્રોસેસ | ઓનલાઇન |
| કુલ જગ્યા | 311 |
| મહત્વપૂર્ણ તારીખો | ફોર્મ શરૂ: 30/12/2025 | ફોર્મ છેલ્લી: 29/01/2026 |
📌 પોસ્ટ વિગત
- સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેકટર
- લેબ આસિસ્ટન્ટ Gr. III
- ચીફ લો આસિસ્ટન્ટ
- જુનિયર ટ્રાન્સલેટર/હિન્દી
- સ્ટાફ એન્ડ વેલ્ફેર ઇન્સ્પેક્ટર
- પબ્લિક પ્રોસિક્યુટર
- સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ટ્રેનિંગ)
📝 જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- બેંક પાસબુક
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી)
- ઈમેઈલ ID
💰 અરજી ફી
- General / OBC / EWS : ₹500 (પરીક્ષા બાદ ₹400 રિફંડ)
- SC / ST / PWD / મહિલા : ₹250 (પરીક્ષા બાદ ₹250 રિફંડ)
🎯 ભરતી પ્રક્રિયા
- સિંગલ સ્ટેજ CBT (Computer Based Test) – 100 પ્રશ્નો, 90 મિનિટ (સ્ક્રાઈબ માટે 120 મિનિટ)
- જુનિયર ટ્રાન્સલેટર માટે અનુવાદ કસોટી (ક્વોલિફાઇંગ) – 60% પાસિંગ માપદંડ
- દસ્તાવેજ ચકાસણી (DV) – ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષણ – નિર્ધારિત તબીબી ધોરણો મુજબ
📌 ગુણાંક પદ્ધતિ અને ન્યૂનતમ પાસિંગ માર્ક્સ
- નેગેટિવ માર્કિંગ : ખોટા જવાબ માટે 1/3 ગુણ કાપાશે
- UR/EWS : 40%, OBC-NCL : 30%, SC : 30%, ST : 25%
- શોર્ટલિસ્ટીંગ : CBT મેરિટ આધારિત, જુનિયર ટ્રાન્સલેટર માટે 10x ખાલી જગ્યાઓ અનુવાદ કસોટી માટે બોલાવવામાં આવશે
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ નોટિફિકેશન માટે: અહીં ક્લિક કરો
➤ કેટેગરી સર્ટિફિકેટ નમૂનો : અહીં ક્લિક કરો
➤ ઓનલાઈન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
➤ RRB વેબસાઈટ : અહીં ક્લિક કરો