RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ઓફિસ એટેન્ડન્ટ ભરતી Last Date: 04/02/2026

RBI Office Attendant ભરતી 2026

Reserve Bank of India (RBI) દ્વારા Office Attendant પોસ્ટ માટે Panel Year 2025 અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 10મું પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક છે. કુલ 572 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

ભરતી સંસ્થાReserve Bank of India (RBI)
પોસ્ટ નામOffice Attendant
કુલ જગ્યાઓ572
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી તારીખ15 જાન્યુઆરી 2026 થી 04 ફેબ્રુઆરી 2026
પગાર (Basic)₹24,250 + Allowances
ગ્રોસ પગારઆશરે ₹46,029/- પ્રતિ મહિનો
ઓફિશિયલ વેબસાઈટrbi.org.in

📅 મહત્વપૂર્ણ તારીખો

  • નોટિફિકેશન જાહેર: 15 જાન્યુઆરી 2026
  • ઓનલાઇન અરજી શરૂ: 15 જાન્યુઆરી 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ફેબ્રુઆરી 2026
  • ઓનલાઇન પરીક્ષા (ટેન્ટેટિવ): 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2026

🏢 ઓફિસ-વાઇઝ જગ્યાઓ

Ahmedabad29Hyderabad36
Bengaluru16Jaipur42
Bhopal4Kanpur & Lucknow125
Bhubaneswar36Kolkata90
Chandigarh2Mumbai33
Chennai9New Delhi61
Guwahati52Patna37

🎓 શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડમાંથી 10મું પાસ
  • 01/01/2026 મુજબ Graduate ઉમેદવારો અરજી કરી શકશે નહીં
  • લાગુ RBI ઓફિસની સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત

🎂 વય મર્યાદા (01/01/2026 મુજબ)

  • ન્યૂનતમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 25 વર્ષ
  • જન્મ તારીખ: 02-01-2001 થી 01-01-2008 વચ્ચે

🧾 વય છૂટછાટ

  • SC / ST: 5 વર્ષ
  • OBC: 3 વર્ષ
  • PwBD: 10 વર્ષ
  • વિધવા / ડિવોર્સી મહિલા: 10 વર્ષ સુધી

💳 અરજી ફી

  • General / OBC / EWS: ₹531/-
  • SC / ST / PwBD / Ex-Servicemen: ₹59/-
  • RBI Staff ઉમેદવાર: ફી નથી

📝 પસંદગી પ્રક્રિયા

  • Phase 1: ઓનલાઈન પરીક્ષા (120 માર્ક્સ)
  • Reasoning, English, GA, Numerical Ability
  • Negative Marking: ¼ માર્ક
  • Phase 2: Language Proficiency Test (Qualifying)

📝 અરજી કરવાની પ્રક્રિયા

  1. RBI Career Portal પર જાઓ
  2. Office Attendant – Panel Year 2025 પસંદ કરો
  3. New Registration કરો
  4. ફોર્મ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
  5. અરજી ફી ભરો
  6. ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ લો

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Official Notification : Click Here
➤ Apply Online : Click Here
➤ Official Website : Click Here