MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ભરતી Last Date: 22/01/2026

MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ભરતી

સંસ્થામહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU)
ફોર્મ પ્રોસેસઓનલાઇન
ફોર્મ શરૂ29/12/2025
ફોર્મ છેલ્લી તારીખ22/01/2026

📌 પોસ્ટ્સ

  • સિસ્ટમ એનાલિસ્ટ
  • આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • ક્યુરેટર
  • હર્બેરિયમ કીપર
  • વાયરમેન
  • લેબ આસિસ્ટન્ટ-કમ-સ્ટોર કીપર
  • ડ્રાઈવર
  • આસિસ્ટન્ટ એન્ડ ટાયપિસ્ટ
  • જુનિયર એન્જિનિયર (સિવિલ)
  • ફિલ્ડ કલેક્ટર
  • લેબ ટેક્નિશિયન
  • લેબ આસિસ્ટન્ટ

💰 ફી

  • જનરલ કેટેગરી: ₹1000/-
  • અન્ય (SC/ST/OBC/EWS): ₹500/-

📝 જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો / સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
➤ MKBU વેબસાઈટ : અહીં ક્લિક કરો
➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો