ગુજરાત પોલીસ ટેક્નિકલ કેડર ભરતી 2026
Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા Wireless અને Motor Transport વિભાગમાં
Class-3 Technical Cadre માટે વિશાળ ભરતી જાહેર કરવામાં આવી છે.
કુલ 950 જગ્યાઓ માટે BE/B.Tech અને Diploma ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
| ભરતી બોર્ડ | Gujarat Police Recruitment Board (GPRB) |
| કેડર | Class-3 Technical |
| વિભાગ | Wireless & Motor Transport |
| કુલ જગ્યાઓ | 950 |
| જોબ લોકેશન | ગુજરાત |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન (OJAS Portal) |
| ઓફિશિયલ વેબસાઈટ | gprb.gujarat.gov.in / ojas.gujarat.gov.in |
📅 મહત્વપૂર્ણ તારીખો
- ડિટેઇલ્ડ નોટિફિકેશન: 06 જાન્યુઆરી 2026
- ઓનલાઇન અરજી શરૂ: 09 જાન્યુઆરી 2026 (12:00 PM)
- ઓનલાઇન અરજી પૂર્ણ: 28 જાન્યુઆરી 2026 (11:59 PM)
📊 પોસ્ટ મુજબ જગ્યા
📡 Wireless Section – 870 જગ્યાઓ
| જાહેરાત નં. | પોસ્ટ | જગ્યાઓ |
| GPRB/202526/2 | Police Sub Inspector (Wireless) | 172 |
| — | Technical Operator | 698 |
| Total | 870 |
🚗 Motor Transport Section – 80 જગ્યાઓ
| જાહેરાત નં. | પોસ્ટ | જગ્યાઓ |
| GPRB/202526/3 | Police Sub Inspector (Motor Transport) | 35 |
| GPRB/202526/4 | Head Constable Driver Mechanic (Grade-1) | 45 |
| Total | 80 |
🎓 શૈક્ષણિક લાયકાત
📡 Wireless Section
- BE / B.Tech (4 વર્ષ)
- Electronics & Communication / Electronics / Telecommunication
- Information Technology (IT) / ICT
- Computer Engineering / Computer Science
🚘 Motor Transport Section
- PSI (Motor Transport): Mechanical / Automobile Engineering માં Bachelor Degree
- Head Constable Driver Mechanic (Gr-1): Mechanical / Automobile Engineering માં Diploma
- બધી લાયકાત માન્ય સંસ્થામાંથી હોવી જરૂરી
📝 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ojas.gujarat.gov.in પર જાઓ
- સંબંધિત ભરતી નોટિફિકેશન ખોલો
- ઓનલાઇન ફોર્મ ભરો
- ફાઈનલ સબમિટ પહેલા તમામ માહિતી ચકાસો
- કન્ફર્મેશન બાદ ફોર્મમાં ફેરફાર શક્ય નથી
- કન્ફર્મ કરેલ ફોર્મનો પ્રિન્ટ કાઢી રાખો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Short Notification :
Click Here
➤ Official Website :
Click Here
➤ Apply Online :
Click Here
📌 મહત્વપૂર્ણ નોંધ
- ભરતી માત્ર ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે
- Wireless વિભાગમાં સૌથી વધુ જગ્યાઓ
- અરજી માત્ર OJAS પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવશે
- મોડું અથવા અધૂરું ફોર્મ રદ કરવામાં આવશે