ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ જુનિયર ક્લાર્ક રિઝલ્ટ (માર્ક્સ) 2025-26 જાહેર
ગુજરાત રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્ક ભરતી (જાહેરાત નં. 1/2025) ની પ્રિલિમિનરી પરીક્ષાનું ફાઇનલ સ્કોર / માર્ક્સ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો હવે PDF સ્વરૂપે પોતાનો રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.
| ભરતી સંસ્થા | ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU) |
|---|---|
| જાહેરાત નં. | 1/2025 |
| પદનું નામ | જુનિયર ક્લાર્ક |
| કુલ જગ્યાઓ | 227 |
| સત્તાવાર વેબસાઈટ | AAU | JAU | NAU | SDAU |
📝 પરીક્ષા વિગતો
- પ્રિલિમિનરી પરીક્ષા તારીખ: 21 સપ્ટેમ્બર 2025
- પરીક્ષા સમય: બપોરે 2:00 થી 3:00
📊 રિઝલ્ટ માહિતી
જુનિયર ક્લાર્ક પ્રિલિમિનરી પરીક્ષાનું ફાઇનલ સ્કોર / માર્ક્સ (Result PDF) જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો નીચે આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ ફાઇનલ સ્કોર / માર્ક્સ રિઝલ્ટ PDF :
અહીં ક્લિક કરો
➤ ફાઇનલ આન્સર કી PDF :
અહીં ક્લિક કરો
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની પ્રક્રિયા માટે સંબંધિત કૃષિ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ નિયમિત રીતે ચકાસતા રહે.