GSSSB Dietician Recruitment 2026
Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા Class-3 Dietician પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 371/202526 મુજબ કુલ 16 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
| ભરતી સંસ્થા | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
|---|---|
| વિભાગ | Health & Family Welfare – Medical Education |
| પોસ્ટ નામ | Dietician |
| ક્લાસ | Class-3 |
| જાહેરાત ક્રમાંક | 371/202526 |
| કુલ જગ્યાઓ | 16 |
| ફોર્મ પ્રોસેસ | ઓનલાઇન (OJAS) |
| પ્રારંભિક પગાર | ₹40,800/- (Fixed per month) |
| ઓફિશિયલ વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
📅 મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન ફોર્મ શરૂ: 13 જાન્યુઆરી 2026 (5:00 PM)
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26 જાન્યુઆરી 2026 (11:59 PM)
- ફી ચુકવણીની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026 (11:59 PM)
🎓 શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી M.Sc. ડિગ્રી નીચેના વિષયોમાંથી કોઈ એકમાં:
- Home Science
- Food & Nutrition
- Nutrition and Dietetics
- Food Science and Nutrition
- Food Service Management and Dietetics
- Clinical Nutrition
🖥️ વધારાની જરૂરીયાત
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન (સરકારી નિયમ મુજબ)
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું કાર્યજ્ઞાન
🎂 વય મર્યાદા (26/01/2026 મુજબ)
- ન્યૂનતમ વય: 18 વર્ષ
- મહત્તમ વય: 37 વર્ષ
- નોંધ: તમામ છૂટછાટ બાદ મહત્તમ વય 45 વર્ષથી વધુ નહીં
💼 પગાર ધોરણ
- પ્રથમ 5 વર્ષ: ₹40,800/- ફિક્સ માસિક
- 5 વર્ષ બાદ: Pay Matrix Level-6
- ₹35,400 – ₹1,12,400 (7th Pay Commission)
💳 અરજી ફી
- General (Unreserved): ₹500/-
- SC / ST / SEBC / EWS / PwD / Ex-Serviceman / તમામ મહિલા: ₹400/-
- નોંધ: પરીક્ષામાં હાજર ઉમેદવારને ફી રિફંડ થશે
📝 અરજી કરવાની પ્રક્રિયા
- OJAS વેબસાઈટ પર જાઓ
- Advertisement No. 371/202526 પસંદ કરો
- OTR નંબરથી લોગિન કરો
- ફોર્મ કન્ફર્મ કરો અને ફી ભરો
- ફાઈનલ ફોર્મ ડાઉનલોડ કરો
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Official Notification :
Click Here
➤ Apply Online :
Click Here
➤ Official Website :
Click Here