GPRB PSI (Mode-2) Paper-1 રિઝલ્ટ (Marks) 2025 જાહેર...

GPRB PSI (Mode-2) Paper-1 રિઝલ્ટ (માર્ક્સ) 2025 જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લેવામાં આવેલી PSI (Mode-2) Paper-1 પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ (Marks) જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો હવે PDF સ્વરૂપે રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.

ભરતી સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
પદનું નામPSI (Mode-2) Paper-1
પરીક્ષા તારીખ23 નવેમ્બર 2025
સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in

📊 રિઝલ્ટ અને આન્સર કી લિંક્સ

➤ PSI (Mode-2) Paper-1 રિઝલ્ટ (Marks) PDF: અહીં ક્લિક કરો
➤ ફાઇનલ આન્સર કી PDF: અહીં ક્લિક કરો
➤ નોટિફિકેશન PDF: અહીં ક્લિક કરો

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની ભરતી પ્રક્રિયા માટે GPRBની સત્તાવાર વેબસાઈટ નિયમિત ચકાસતા રહે.