UPSC CDS (I) ભરતી 2026
| સંસ્થા | Union Public Service Commission (UPSC) |
|---|---|
| પરીક્ષા નામ | Combined Defence Services Examination (I), 2026 |
| કુલ જગ્યા | 451 જગ્યા |
| અધિકૃત જાહેરાત ક્રમાંક | 4/2026 CDS-I |
| અરજીનો માધ્યમ | ઓનલાઇન |
📅 મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તા : 10/12/2025
- ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા : 30/12/2025 (06:00 PM)
- પરીક્ષા તારીખ: 12/04/2026
🎓 લાયકાત
લાયકાત, વય મર્યાદા, ફી અને અન્ય વિગતો માટે કૃપા કરીને અધિકૃત જાહેરાત PDF જુઓ.
📝 કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો UPSCની અધિકૃત વેબસાઇટ અથવા UPSC Online લિંક પરથી અરજી કરી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Detailed નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
➤ ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
➤ UPSC વેબસાઈટ : અહીં ક્લિક કરો