ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક અને PSI ની 13591 જગ્યા માટે ભરતી
| પોસ્ટ | PSI & Lok Rakshak (Constable) |
|---|---|
| PSI જગ્યા | 858 |
| કોન્સટેબલ જગ્યા | 12733 |
| કુલ જગ્યા | 13591 |
| જાહેરાત ક્રમાંક | GPRB/202526/1 |
📅 મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ: 03/12/2025 (14:00)
- ફોર્મ કરવાની છેલ્લી તારીખ: 23/12/2025 (23:59)
🎓 લાયકાત
- PSI : ગ્રેજ્યુએટ
- કોન્સટેબલ : 12 પાસ
🎯 વય મર્યાદા
- PSI : 35 વર્ષ (છૂટછાટ પાત્ર)
જન્મ તારીખ : 23/12/1990 થી 23/12/2007 - કોન્સટેબલ : 18 થી 33 વર્ષ (છૂટછાટ પાત્ર)
જન્મ તારીખ : 23/12/1992 થી 23/12/2007
📝 પરીક્ષાની પદ્ધતિ
PSI :
1️⃣ Physical Test (Qualifying Nature)
2️⃣ Main Exam
લોકરક્ષક:
1️⃣ Physical Test (Qualifying Nature)
2️⃣ MCQ Objective Exam
💰 ફી
- General Category :
- PSI Cadre → ₹100
- Lokrakshak Cadre → ₹100
- Both (PSI + LRD) → ₹200
- EWS / SC / ST / SEBC / Ex-Serviceman → ફ્રી
📌 મહત્વની નોંધ
- નામ–અટક ધો.12 ની માર્કશીટ મુજબ જ દાખલ કરવું.
- માત્ર PSI માટે → “PSI Cadre” પસંદ કરવો.
- માત્ર કોન્સટેબલ માટે → “Lokrakshak Cadre” પસંદ કરવો.
- બન્ને માટે → “Both (PSI+LRD)” પસંદ કરવું.
📑 જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- Non-Creamylayer (OBC)
- EWS સર્ટિફિકેટ
- LC (Leaving Certificate)
- ગ્રેજ્યુએટ માર્કશીટ
- ધોરણ 12 માર્કશીટ
- મોબાઇલ નંબર / ઈમેઈલ
- NCC / Sports સર્ટિફિકેટ (જો હોય)
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ ફૂલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
➤ અગત્યના પ્રશ્નો : અહીં ક્લિક કરો
➤ પોલીસ ભરતી વેબસાઈટ : અહીં ક્લિક કરો
➤ ઓનલાઈન ફોર્મ : અહીં ક્લિક કરો