ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન FHW & MPHW આન્સર કી, OMR શીટ 2025 જાહેર
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા લેવામાં આવેલી FHW (Female Health Worker) અને MPHW (Multi Purpose Health Worker) ભરતી પરીક્ષા 2025 માટેની પ્રોવિઝનલ આન્સર કી, OMR શીટ તથા Objection Portal જાહેર કરવામાં આવ્યા છે.
| ભરતી સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) |
|---|---|
| પદનું નામ |
• મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) • ફિમેલ હેલ્થ વર્કર (FHW) |
| પરીક્ષા તારીખ | 28 ડિસેમ્બર 2025 |
| આન્સર કી | ઉપલબ્ધ |
| OMR શીટ | ઉપલબ્ધ |
| સત્તાવાર વેબસાઈટ | bmcgujarat.com |
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ પ્રોવિઝનલ આન્સર કી, OMR શીટ અને Objection Portal :
અહીં ક્લિક કરો
➤ આન્સર કી & Objection સૂચના PDF :
અહીં ક્લિક કરો
➤ BMC સત્તાવાર વેબસાઈટ :
અહીં ક્લિક કરો
➤ OJAS સત્તાવાર વેબસાઈટ :
અહીં ક્લિક કરો
ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે જો આન્સર કી અંગે કોઈ અપત્તિ હોય તો નક્કી કરેલ સમયમર્યાદામાં Objection Portal મારફતે અરજી કરે.