આર્ટસ, સાયન્સ એન્ડ આર.એ.પટેલ કોમર્સ કોલેજ ભાદરણ દ્વારા ઇલેક્ટ્રિશિયન ભરતી

Recruitment of Electrician – Shree Pragati Mandal, Bhadran

જગ્યાનું નામ કુલ ખાલી જગ્યા કેટેગરી
ઇલેક્ટ્રિશિયન 1 OPEN

📌 મહત્વપૂર્ણ વિગતો

  • લેખિત પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે.
  • અરજી સાથે L.C, ગુણ પત્રકો, તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો, અને અનુભવના પ્રમાણપત્રો જોડવા આવશ્યક છે.
  • અધુરી વિગતવાળી અથવા નિયત સમયમર્યાદા પછી મળેલ અરજી અમાન્ય ગણાશે.
  • ઉમેદવારે પોતાના સરનામાવાળા 10×4 ના કવર ઉપર રૂ. ૪૦/- ની ટિકિટ ચોટાડી મોકલવાનું રહેશે.
  • અરજી સાથે રૂ. 1000/- નો નોન-રીફન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ SHREE PRAGATI MANDAL, BHADRAN ના નામે મોકલવો આવશ્યક છે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૫ માં રજીસ્ટર પોસ્ટ એડી. /સ્પીડ પોસ્ટ થી અરજી કરવાની રહેશે. રૂબરૂ અરજી લેવામાં આવશે નહિ. અરજીનું ફોરમેટ કોલેજની વેબસાઈટ ઉપર મુકેલ છે

📌 અરજી મોકલવાનું સરનામું

મંત્રીશ્રી,
શ્રી પ્રગતિ મંડળ,
કોલેજ કેમ્પસ – ભાદરણ – 388530,
તા. બોરસદ, જી. આણંદ

વધુ વિગતવાર માહિતી માટે કોલેજની વેબસાઈટ જુઓ.

Photo