ONGC Apprentice Recruitment 2025: 2623 જગ્યાઓ માટે ભરતી શરૂ, ફોર્મ તારીખમાં વધારો

ONGC દ્વારા એપ્રેન્ટિસ ભરતી – ફોર્મ તારીખમાં વધારો

ભરતી સંસ્થાONGC – ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામએપ્રેન્ટિસ (વિવિધ ટ્રેડ)
કુલ જગ્યા2623 જગ્યાઓ
નોકરીનું સ્થાનભારત
ફોર્મ છેલ્લી તારીખ17/11/2025

પોસ્ટ : એપ્રેન્ટિસ (ટ્રેડ સૂચિ)

  • લાઈબ્રેરી સહાયક
  • મિકેનિક ઓટો ઇલેક્ટ્રોનિક્સ
  • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)
  • ડ્રાફ્ટમેન (સિવિલ)
  • ઇલેક્ટ્રિશિયન
  • ફિટર
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
  • ફાયર સેફ્ટી ટેક્નિશિયન (ઓઇલ અને ગેસ)
  • મશીનિસ્ટ
  • મિકેનિક વ્હીકલ રીપેર અને મેન્ટેનન્સ
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ (RAC)
  • સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
  • સર્વેયર
  • વેલ્ડર
  • સ્ટોર કીપર
  • મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (કાર્ડિયોલોજી)
  • મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (પેથોલોજી)
  • મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (રેડિયોલોજી)
  • એક્ઝિક્યુટિવ ફાઈનાન્સ
  • લેબ કેમિસ્ટ
  • એક્ઝિક્યુટિવ HR
  • સેક્રેટેરિયલ કાર્યાલય સહાયક
  • ફાયર સેફ્ટી સુપરવાઇઝર
  • કોમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ
  • ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવ
  • મિકેનિકલ એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ
  • સિવિલ એક્ઝિક્યુટિવ
  • એકાઉન્ટસ એક્ઝિક્યુટિવ
  • પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ

મહત્વપૂર્ણ તારીખો :

  • ફોર્મ શરૂ : 16/10/2025
  • ફોર્મ છેલ્લી તારીખ : 06/11/2025 17/11/2025

ઉંમર મર્યાદા :

18 થી 24 વર્ષ (છૂટછાટ મુજબ)

જરૂરી ડોક્યુમેન્ટ :

  • ફોટો
  • ઇમેઇલ, મોબાઈલ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • LC

મહત્વપૂર્ણ લિંક્સ :

➥ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
➥ વેબસાઈટ : અહીં ક્લિક કરો

➥ ક્રમાંક 1 થી 29 માટે અરજી : અહીં ક્લિક કરો
➥ ક્રમાંક 30 થી 39 માટે અરજી : અહીં ક્લિક કરો

➥ Official Source : અહીં ક્લિક કરો