B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. પાંચમો રાઉન્ડ ચોઈસ ફિલિંગ રિઝલ્ટ જાહેર – જરૂરી તારીખો અને માહિતી
| કોર્સનું નામ | B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. |
|---|---|
| રાઉન્ડ | પાંચમો રાઉન્ડ (5th Round) |
| પરિણામ પ્રકાર | ચોઈસ ફિલિંગ રિઝલ્ટ |
| શ્રેણી | Admission Result |
📅 પ્રવેશ માટે જરૂરી તારીખો :
- ઓનલાઇન ફી ભરવા માટે: 05/11/2025 થી 11/11/2025 (સાંજે 04:00 વાગ્યા સુધી)
- ઓફલાઇન ફી (Axis Bank મારફતે): 06/11/2025 થી 11/11/2025 (બપોરે 03:30 વાગ્યા સુધી)
- હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા અને એડમિશન કન્ફર્મ કરવા માટે: 06/11/2025 થી 12/11/2025 (સાંજે 04:00 વાગ્યા સુધી)
📢 ખાસ નોંધ :
જે ઉમેદવારો પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવા માંગે છે, તેઓએ હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે ૧૧ x ૧૫ ઇંચ સાઈઝનું પોસ્ટલ કવર લઈને જવાનું રહેશે. જેમાં ઉમેદવારનાં અસલ પ્રમાણપત્રો સીલબંધ સ્થિતિમાં રાખવામાં આવશે.
🔗 ઉપયોગી લિંક્સ :
➥ ચોઈસ ફિલિંગ રિઝલ્ટ માટે:
અહીં ક્લિક કરો
➥ વધુ માહિતી માટે:
અહીં ક્લિક કરો