OICL Administrative Officer (AO) Recruitment 2025 – કુલ 300 જગ્યાઓ
Oriental Insurance Company Limited (OICL) એ વર્ષ 2025 માટે Administrative Officer (AO) ની ભરતી જાહેર કરી છે. આ ભરતીમાં કુલ 300 જગ્યાઓ છે. અરજી પ્રક્રિયા 01 ડિસેમ્બર 2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2025 છે.
| ભરતી સંસ્થા | Oriental Insurance Company Limited (OICL) |
|---|---|
| પોસ્ટનું નામ | Administrative Officer (AO) |
| કુલ જગ્યાઓ | 300 |
| નોકરીનું સ્થાન | ભારત |
📅 અગત્યની તારીખો
- અરજી શરૂ: 01 ડિસેમ્બર 2025
- છેલ્લી તારીખ: 15 ડિસેમ્બર 2025
- Online Fee Payment છેલ્લી તારીખ: 15 ડિસેમ્બર 2025
- પરીક્ષા તારીખ: પછી જાહેર થશે
- એડમિટ કાર્ડ: પરીક્ષા પહેલા
💰 અરજી ફી
- General / EWS / OBC: ₹1000 + GST
- SC / ST / PH: ₹250 + GST
- ચુકવણી મોડ: Debit Card / Credit Card / Net Banking / UPI અને અન્ય
🎯 ઉંમર મર્યાદા (31 ડિસેમ્બર 2025 પ્રમાણે)
- ન્યુનતમ ઉંમર: 21 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
- આયુમાં રાહત નિયમો અનુસાર આપવામાં આવશે
🎓 શૈક્ષણિક લાયકાત
- Administrative Officer (Generalist): કોઈ પણ field માં Graduation ડિગ્રી ફરજિયાત
- Administrative Officer (Hindi Officer): PG Degree in Hindi અથવા સંબંધિત વિષય ફરજિયાત
📌 કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ orientalinsurance.org.in અથવા નીચે આપેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા Official Notification વાંચવું આવશ્યક છે.
🎯 પસંદગી પ્રક્રિયા
- Tier-I Written Exam
- Tier-II Written Exam
- Personal Interview
- Document Verification
- Medical Examination
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
➤ Check Short Notice: અહીં ક્લિક કરો
➤ Official Website: અહીં ક્લિક કરો