GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર

GPSSB Call Letter Notification

GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) ભરતી પરીક્ષા કોલ લેટર

GPSSB દ્વારા ઉમેદવારો માટે **Junior Pharmacist** અને **પશુધન નિરીક્ષક** પોસ્ટ માટે ભરતી પરીક્ષા કોલ લેટર જાહેર કરવામાં આવ્યો છે.

  • પરીક્ષા તારીખ: 01/12/2025
  • કોલ લેટર ડાઉનલોડ શરૂ: 25/11/2025

👉 કોલ લેટર માટે : અહીં ક્લિક કરો
🌐 વેબસાઇટ : અહીં ક્લિક કરો