કરંટ અફેર 2 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 2 November 2025

1. ઉત્તર પ્રદેશના કયા ગામને ભારતીય ઉપખંડીય જવાબદાર પ્રવાસન (ICRT) એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવ્યું છે?

જવાબ: કારીકોટ ગામ, બહરાઇચ

2. કયા દેશે 25મી SCO સમિટ 2025નું આયોજન કર્યું હતું?

જવાબ: ચીન

3. 2027 સુધી ભારતના એટર્ની જનરલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: આર. વેંકટરામણી

4. કયા દેશે 2025 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો?

જવાબ: દક્ષિણ આફ્રિકા

5. ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી હતી?

જવાબ: ગુજરાત

6. "ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025" માં ભારતનો ક્રમ કેટલો છે?

જવાબ: 38

7. ખીચન અને મેનાર વેટલેન્ડ સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી છે?

જવાબ: રાજસ્થાન

8. ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું?

જવાબ: અમદાવાદ

9. તાજેતરમાં કયા રાજ્યનું કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ યુનેસ્કોના વર્લ્ડ નેટવર્કમાં ઉમેરવામાં આવ્યું છે?

જવાબ: હિમાચલ પ્રદેશ

10. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: ટી.સી.એ. કલ્યાણી

11. સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો?

જવાબ: આનંદકુમાર વેલકુમાર

12. તાજેતરમાં અવસાન પામેલા શારદા હોફમેન કયા નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા હતા?

જવાબ: ભરતનાટ્યમ

13. ઈસરોનું બીજું લોન્ચિંગ સ્થળ ક્યાં આવેલું છે?

જવાબ: કુલશેખરપટ્ટીનમ

14. ઇન્ટરપોલ એશિયન કમિટીના સભ્ય તરીકે કયો દેશ ચૂંટાયો છે?

જવાબ: ભારત

15. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા?

જવાબ: આચાર્ય દેવવ્રત

16. ઝુબીન ગર્ગ, જેમનું તાજેતરમાં અવસાન થયું, તેઓ કયા ભારતીય રાજ્યના પ્રખ્યાત ગાયક હતા?

જવાબ: આસામ

17. ભારતના કૃષિ-ખાદ્ય નિકાસને વેગ આપવા માટે કઈ સંસ્થાએ BHARATI પહેલ શરૂ કરી છે?

જવાબ: APEDA

18. 16મું સશસ્ત્ર દળો પરિષદ ક્યાં યોજાયું હતું?

જવાબ: કોલકાતા

19. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું હતું?

જવાબ: ગોવા

20. વોરફેર શેલોવોટર ક્રાફ્ટ (ASW-SWC) ક્યાં કાર્યરત થઈ હતી?

જવાબ: વિશાખાપટ્ટનમ

21. IIM અમદાવાદે કયા શહેરમાં પ્રથમ ગ્લોબલ કેમ્પસ શરૂ કર્યો?

જવાબ: દુબઈ

22. “ધ ચોલા ટાઈગર્સઃ એવેન્જર્સ ઓફ સોમનાથ” પુસ્તકના લેખક કોણ છે?

જવાબ: અમીશ ત્રિપાઠી

23. ભારતમાં ઇલેક્ટ્રિક હેવી ટ્રકનો પ્રથમ કાફલો ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો?

જવાબ: જવાહરલાલ નેહરુ બંદર

24. 2025 માં વૈશ્વિક STEM પ્રતિભાને આકર્ષવા માટે કયા દેશે K-વિઝા શરૂ કર્યા?

જવાબ: ચીન

25. IMF માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: ઉર્જિત પટેલ

26. નવા RAW ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: પરાગ જૈન

27. શીતલ દેવીએ 2025 વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો?

જવાબ: ગોલ્ડ

28. આંધ્ર પ્રદેશમાં કયા મંદિરે ભારતના પ્રથમ AI-સંચાલિત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું ઉદ્ઘાટન કર્યું?

જવાબ: તિરૂમાલા

29. ‘વિશ્વ ગેંડા દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: 22 સપ્ટેમ્બર