કરંટ અફેર 8 નવેમ્બર 2025 | Read

Current Affairs Read

Current Affairs - 08 November 2025

1. (National Water Resources Council) ના અધ્યક્ષ કોણ છે?

જવાબ: વડાપ્રધાન

2. વિશ્વ સુનામી જાગૃતિ દિવસનો મુખ્ય હેતુ શું છે?

જવાબ: સુનામી જોખમ ઘટાડવા અને તૈયારી વધારવા જાગૃતિ ફેલાવવી

3. ત્રિશૂલ-૨૦૨૫ અભ્યાસ કયા વિસ્તારોમાં યોજાઈ રહ્યો છે?

જવાબ: સર ક્રીક અને રાજસ્થાન-ગુજરાતના રણ વિસ્તાર તેમજ ઉત્તરી અરબી સમુદ્ર

4. ભારતમાં આયોજન પંચ અને 'NRSA' દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે?

જવાબ: 15

5. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: ૫ નવેમ્બર

6. ગોગાબીલ તળાવને રામસર સાઈટ જાહેર કરવામાં આવી છે.

જવાબ: બિહાર

7. ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન મિશનનું સંચાલન થાય છે?

જવાબ: પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય (Ministry of Drinking Water and Sanitation)

8. વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય હવે ક્યાં ખુલ્યું છે?

જવાબ: ઇજિપ્ત

9. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ કયા વર્ષથી શરૂ થયો?

જવાબ: ૨૦૧૫

10. તાજેતરમાં શરૂ કરવામાં આવેલું પોર્ટલ PENCIL કઈ બાબતોનું છે?

જવાબ: બાળમજૂરી

11. બે મુખ્ય સંગઠનો સાથે ભાગીદારી કરવામાં આવી છે?

જવાબ: MeitY Startup Hub (MSH) અને NASSCOM

12. ભારતનું કયું શહેર હૈદરાબાદ પછી ગેસ્ટ્રોનોમીમાં બીજું શહેર છે?

જવાબ: લખનઊ

13. SITAA પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે?

જવાબ: આધાર આધારિત સિસ્ટમને વધુ સુરક્ષિત, કાર્યક્ષમ અને વૈશ્વિક સ્પર્ધાત્મક બનાવવું

14. SITAA કઈ રાષ્ટ્રીય પહેલ સાથે સંરેખિત છે?

જવાબ: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારત

15. ભારતના કયા શહેરને ૨૦૧૯માં ગેસ્ટ્રોનોમીમાં UCCNમાં સામેલ કરાયું?

જવાબ: હૈદરાબાદ

16. SITAA અંતર્ગત કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે?

જવાબ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML), બાયોમેટ્રિક ડિવાઇસ, ડેટા પ્રાઇવસી

17. યુઆઈડીએઆઈએ નવી શરૂ કરેલી પ્રોગ્રામનું નામ શું છે?

જવાબ: SITAA Advanced Aadhaar Scheme for Innovation and Technology Association with Aadhaar

18. ૨૦૨૫માં વિશ્વ સુનામી જાગૃતિ દિવસની ઉજવણી કેટલીમી વાર્ષિક છે?

જવાબ: ૧૦મી

19. વિશ્વ સુનામી જાગૃતિ દિવસની શરૂઆત કયા દેશના પ્રસ્તાવથી થઈ?

જવાબ: જાપાન

20. લખનઊને યુનેસ્કો દ્વારા કઈ શ્રેણીમાં ‘ક્રિએટિવ સિટી’ જાહેર કરવામાં આવી છે?

જવાબ: ગેસ્ટ્રોનોમી (ભોજનકળા)