ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા CCC ફોર્મ શરૂ...

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા CCC ફોર્મ શરૂ...

વિષય :

સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે....

જરૂરી તારીખ

પરીક્ષા ફોર્મ તારીખ 27/09/2025 થી 10/11/2025
હોલ ટીકીટ તારીખ 15/11/2025 થી 20/11/2025
પરીક્ષા આયોજન તારીખ 21/11/2025 થી 03/12/2025
પરીક્ષા પરિણામ તારીખ 13/12/2025 થી 10/01/2026

અગત્યની સુચના:

વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં ભરેલ વિગતો સંબંધિત પ્રમાણપત્ર/Documents/દસ્તાવેજ પરીક્ષા સ્થળે ફરજીયાત રજૂ કરવાના રહેશે. યુનિવર્સિટી ખાતે મોકલવાના રહેશે નહિ જેની ખાસ નોંધ લેશો.

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • નોકરીમાં joiન થયાની તારીખ

ચલણ

પ્રેક્ટિકલ માટે 100/- + બેન્ક ચાર્જ
થીયરી માટે 100/- + બેન્ક ચાર્જ
પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે 200/- + બેન્ક ચાર્જ

➥ CCC પરીક્ષા સિલેબઝ જોવા માટે : અહી ક્લિક કરો

➥ રજીસ્ટ્રેશન માટે સૂચના : અહી ક્લિક કરો

➥ પરીક્ષા માટે માન્ય સેન્ટરો ની યાદી જોવા માટે : અહી ક્લિક કરો

➥ વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

➥ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

➥ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો

(નોંધ : આ ફોર્મ માત્ર સરકારી કર્મચારીઓ બઢતી માટે ભરી શકશે.)