AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી
પોસ્ટ | કુલ જગ્યાઓ |
---|---|
નર્સ પ્રેકટીશનર ઇન મીડવાઈફરી | 58 |
ફોર્મ શરૂઆત તા : 03/10/2025
ફોર્મ છેલ્લી તા : 16/10/2025
ઉંમર : 40 વર્ષ
પગાર : Rs. 30,000/- + ઇન્સેટિવ
અરજી મોકલવાનું સરનામું
શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી, બી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ. ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ