AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર અને આસિસ્ટન્ટ ઓડિટર ની ભરતી જાહેર

AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર અને આસિસ્ટન્ટ ઓડિટર ની ભરતી જાહેર

જાહેરખબર ક્રમાંક : ૦૬ અને ૦૭ / ૨૦૨૫-૨૬

પોસ્ટ સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર
આસિસ્ટન્ટ ઓડિટર
લાયકાત ગ્રેજ્યુએટ (કોમર્સ) + 10 વર્ષનો અનુભવ

ફોર્મ ભરવાની છેલ્લી તા. : 15/10/2025

ઉંમર : 43 વર્ષ

ચલણ 

જનરલ કેટેગરી માટે 500/-
અન્ય કેટેગરી માટે 250/-

➥ નોટિફિકેશન : અહી ક્લિક કરો

➥ વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

➥ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો